Skip to main content

Posts

અવિરત શ્રમ અથવા કાર્ય : સ્વામી રામ તીર્થ દ્વારા રજૂ કરાયેલ સફળતાનો પાયાનો તેમજ મૂળભૂત સિદ્ધાંત

સ્વામી રામ તીર્થ (૧૮૭૩ - ૧૯૦૬) તે વેદાંતને (શાસ્ત્રોને) જીવી જાણનારા વ્યક્તિત્વ હતા. અમેરીકામાં સ્વામી વિવેકાનંદ પછી વેદાંતનું જ્ઞાન પીરસનારા ઉપદેશકોમાંના તેઓ એક હતા. તેમણે જાપાનમાં પણ પોતાની જ્ઞાનવાણીનો લાભ પીરસ્યો છે . તેમણે આ ધરા પર ફક્ત 33 વર્ષ જ પસાર કર્યા , પરંતુ પોતાની પ્રેરણાત્મક વાણી અને વ્યાવહારિક વેદાંતના સિદ્ધાંતો માનવજાતને ભેટ આપતા ગયા.   વર્ષ ૧૯૦ માં સાન ફ્રાન્સિસ્કો ( અમેરિકા) ખાતે આપેલા તેમના વ્યાખ્યાનમાં સફળતા મેળવવા માટેના સાત સિદ્ધાંતો ઉજાગર કરવામાં આવ્યા , જેમાનો એક સિદ્ધાંત આપણે અહીં સમજવાનો પ્રયત્ન કરીશું. આ સિદ્ધાંત છે , અવિરત શ્રમ અથવા અવિરત કાર્ય કાર્ય અથવા શ્રમ શું છે ? વેદાંત અનુસાર તીવ્ર કાર્ય અથવા શ્રમ એટલે સંપૂર્ણ આરામની સ્થિતી. આ વાક્ય વિરોધાભાસી જરૂર પ્રતીત થાય છે , પરંતુ આ એક સત્ય છે. જ્યારે કોઈ કર્મશીલ પુરુષ કોઈ કાર્યમાં સંપૂર્ણ રીતે ભળી જાય છે , ત્યારે તે વ્યક્તિનું ધ્યાનથી અવલોકન કરજો. બહારથી અન્ય લોકોની નજરમાં તો તે કદાચ સખત પ્રયત્નોમાં રોકાયેલ છે , પરંતુ તે વ્યક્તિ પોતાની દ્રષ્ટિથી તો કંઈ કરતો જ નથી. જેમ દૂરના નિરીક્ષકોની નજરમાં મેઘધ

Celebrating 127th Anniversary of Swami Vivekananda's World-Famous Address at World’s Parliament of Religions on September 11, 1893.

'09/11', this number is forever engraved on the minds of millions of people around the world, due to two unforgettable events that took place on this date. Both of these incidents have a connection with United States of America. One is the unforgettable stigma in the history of humanity, the highest form of terror carried out in leadership of Osama Bin Laden, crashing two Airplanes at the World Trade Center towers in New York in 2001, killing nearly 3,000 people. So on the other hand, on the same date in the year 1893, before 127 years, an event took place which has given eternal glory to Bharat Mata. This is the same date when Swami Vivekananda, the heroic son of Bharat Mata, presented the principles of Hinduism or Sanatan Dharma to the Western countries for the first time ever in the history at World’s Parliament of Religions held in Chicago, USA. In any society of the world, it is common to celebrate the birth anniversary of a special person. But there is only a single s

કર્મયોગ : આધુનિક માનવની શાંતિની શોધનો શાસ્ત્રો દ્વારા કંડારીત નિશ્ચિંત માર્ગ

  “જે વ્યક્તિ અકર્મમાં કર્મ અને કર્મમાં અકર્મ જોઈ શકે છે , તે ખરેખર વિદ્વાન છે” – ભગવદ ગીતા (૪.૧૮) ઉપરના વાક્યમાં વિરોધાભાસ જરૂર દેખાય છે , પણ જો તેને સમજી લેવામાં આવે તો તે આધુનિક અનેક સમસ્યાઓનું સમાધાન બની શકે છે.  કર્મવિજ્ઞાનનું અજ્ઞાન એ જ દુઃખનું કારણ: જગતના કોઈ પણ કાર્યને જો સફળતાપૂર્વક પર પાળવું હોય , તો તે માટે જરૂરી છે કુશળતા. આમ કર્મયોગ પણ એક જીવવાની કુશળતા જ છે . “યોગઃ કર્મસુ કૌશલમ ” (ભગવદ ગીતા – ૨.૫૦) જેનો અર્થ થાય છે “યોગ એ કાર્યમાં કુશળતા છે.” આ કુશળતા છે જીવવાની , કુશળતા છે શાંતિ મેળવવાની , કુશળતા છે સફળ થવાની , કુશળતા છે અધ્યાત્મિક બુલંદીઓ પ્રાપ્ત કરવાની અને મોક્ષ પ્રાપ્ત કરવાની. આપણું દુર્ભાગ્ય એ છે કે પશ્ચિમીકરણના ધૂમાડામાં આપણી આંખો આ મૂળભૂત સિદ્ધાંતો તરફ નજર દોડાવી શકતી નથી. આ અજ્ઞાનને કારણે તો અર્જુન પણ વિશ્વના સૌથી ભીષણ યુદ્ધ મહાભારતના સમયે પણ યુદ્ધ શરૂ થતાં પહેલા જ સામા પક્ષે સગા-વ્હાલાને જોઈને હથિયારો હેઠા ફેંકવા મજબૂર થયો હતો. કોઈ પણ કાર્ય કરવાનું પ્રેરકબળ હોય છે , મનની શાંતિ અથવા આનંદની અનુભૂતિ. વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એમાઝોનના ફાઉન્ડર જેફ

Practice of Karma Yoga: An effective Way for the Modern Man to Find Peace

  कर्मण्यकर्म य: पश्येदकर्मणि च कर्म य: | स बुद्धिमान्मनुष्येषु स युक्त: कृत्स्नकर्मकृत् || "Those who see action in inaction and inaction in action are truly wise amongst humans. Although performing all kinds of actions, they are yogis and masters of all their actions. " - Bhagavad Gita (Chapter - 4, Verse - 18) The above verse seems quite contradictory, but if it is understood and absorbed in day to day lives properly, it can be the solution to many of the modern problems. Ignorance of science of Karma: the cause of sorrow: If any task in the world is to be successfully accomplished, it requires a particular skill. In the same way to live happily is also requires a skill. And that skill taught by Hindu scriptures is Karma Yoga. " योग :  कर्मसु कौशलम् " (Bhagavad Gita - 2.50) which means "Yoga is skill in work." This is the skill of living, the skill to get peace, the skill to succeed, the skill to attain spiritual heights and to attain salvati